Shri Mulvodardada Utsav – Maugar Bhatt Parivar Trust
આથી દરેક મૌગરભટ્ટ કુટુંબીઓ ને જાણવાનું કે આપણા કુલદેવ શ્રી મૂળવોદરદાદાનો ઉત્સવ કા.સુ.પૂનમને તા.૨૮.૧૧.૧૨ને બુધવારે રાખેલ છે.તથા પ્રસાદ નો સમય બપોરે ૧૨ વાગે રાખેલ છે. તો આ પ્રસંગે આપને સહ કુટુંબ પ્રસાદ લેવા મૂળવોદરદાદાનાં પરે પધારવા વિનંતી છે.
સ્થળ : અલગ- મણાર- વાયા ત્રાપજ જિ.ભાવનગર ત્યાં મૌગર ભટ્ટ કુટુંબના કુલદેવ નું મંદિર છે.
નોંધ: વ્યવસ્થામાં સહભાગી થવાના હેતુથી આપના કુટુંબના કેટલા સભ્યો પ્રસાદ લેવા પધારશે તેની જાણ નીચે જણાવેલ વ્યક્તિ માંથી કોઈ પણ એક ને તા.૨૫.૧૧.૧૨.સુધીમાં કરશોજી.
- શ્રી નિકુલ એચ.ભટ્ટ : ૦૨૭૮ ૨૨૧૧૧૬૧(આ ઉત્સવના યજમાનશ્રી)
- શ્રી પ્રવીણ જે.ભટ્ટ : ૦૨૭૮ ૨૫૧૭૪૯૯
- શ્રી ધીમંત એ.ભટ્ટ : ૦૯૪૨૮૬૩૯૮૮૮
તથા આ ઉત્સવ અંગે આપના નજીકના મૌગરભટ્ટ કુટુંબી ને જાણ કરવાનું ચૂકશો નહી.
લિ. ગિરીશ ભટ્ટ
(મંત્રીશ્રી)
મૌગર ભટ્ટ પરિવાર ટ્રસ્ટ
