મોડાસા પ્રદેશ બ્રહ્મસમાજ ધ્વારા સમૂહ યજ્ઞોપવીત

મોડાસા પ્રદેશ બ્રહ્મસમાજ ધ્વારા છેલ્લા 20 વર્ષથી સમાજના ચાલતા કુરિવાજો બંધ થાય તથા આર્થિક રીતે સમૃદ્ધ ન હોય તેવા પરિવાર ને ટેકો મળી રહે તે માટે સમૂહ યજ્ઞોપવીત નું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ : 12મી  મે,  2013
દિવસ : રવિવાર, પરશુરામ જયંતિ
સ્થળ : સંસ્કૃત પાઠશાળા, મોડાસા
નોધ:  સમૂહ જનોઈ માં ભાગ લેવા ઈચ્છુક બટુકોના વાલીઓને તા. 25 અપ્રિલ સુધીમાં નામ મંત્રીશ્રી ઉપેન્દ્રભાઈ જોષી તથા સહમંત્રીશ્રી  કેતનભાઈ ત્રિવેદી ને નોધાવવા વિનંતી.


View Larger Map

Leave a Reply