Brilliant Students Appreciation Award & Scholarship Distribution Event By શ્રી દંઢાવ્ય (સત્તાવીસ) ઝીણી ઔદીચ્ય સહસ્ત્ર વિદ્યોતેજક મંડળ

શ્રી દંઢાવ્ય (સત્તાવીસ) ઝીણી ઔદીચ્ય  સહસ્ત્ર વિદ્યોતેજક મંડળ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર / શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ

તારીખ :
30 – 12- 2012 , રવિવાર
સમય :
  • ભોજન  : સવારે 10:30 કલાકે
  • સમારોહ  : બપોરે 12:00 કલાકે
  • સાધારણ સભા  : બપોરે 3:00 કલાકે
સ્થળ :
સાલડીયા  મહાદેવ,
નારદીપુર – ખેરવા રોડ,
મુ . સાલડી
તા . જી . મહેસાણા
નોંધ : સ્થળ પર આવવા માટે નારદીપુર થી વાયા પલિયડ , વેડા અથવા મહેસાણાથી  વાયા લાંઘણજ , સાલડી આવી શકાશે . બસમાં આવનારે સાલડી મહાદેવના બસ સ્ટેન્ડે ઉતરવું .
કાર્યક્રમની રૂપરેખા 
  • પ્રાથના
  • પ્રમુખશ્રીની વરણી
  • દીપ પ્રાગટ્ય
  • સ્વાગત પ્રવચન
  • મહેમાનોનું ફૂલહારથી સ્વાગત
  • પૂર્વ તથા ચાલુ હોદેદારોનું સન્માન
  • પ્રાસંગિક ઉદબોધન
  • આભાર વિધિ
  • સાધારણ સભાની બેઠક

View Larger Map

આમંત્રક :
મંત્રીશ્રી નવનીતલાલ સોમનાથ ભટ્ટ
523, આદર્શનગર ,
સેક્ટર – 24 ,
ગાંધીનગર
(મો .) 9924883516
સહમંત્રીશ્રી જગદીશકુમાર ધનેશ્વર ત્રિવેદી
72, અંકિત સોસાયટી ,
રામવાડી સ્ટેન્ડ ,
ઇસનપુર ,
અમદાવાદ .
(મો .) 9924853093

Leave a Reply